1
યોહાનનો બીજો પત્ર 1:6
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
આપણે તેમની આજ્ઞાઓ પ્રમાણે ચાલીએ તે જ પ્રેમ છે. જેમ તમે આરંભથી સાંભળ્યું તેમ તમે પ્રેમમાં ચાલો એ જ આજ્ઞા છે.
Compare
Explore યોહાનનો બીજો પત્ર 1:6
2
યોહાનનો બીજો પત્ર 1:9
જે કોઈ હદબહાર જાય છે, અને ખ્રિસ્તના બોધને વળગી રહેતો નથી, તેને ઈશ્વર નથી; બોધને જે વળગી રહે છે, તેને જ પિતા તથા પુત્ર પણ છે.
Explore યોહાનનો બીજો પત્ર 1:9
3
યોહાનનો બીજો પત્ર 1:8
તમે પોતાના વિષે સાવધ રહો, જેથી અમે જે કામ કર્યું છે તેનો તમે નાશ ન કરો, પણ તેનું પૂરું પ્રતિફળ પામો.
Explore યોહાનનો બીજો પત્ર 1:8
4
યોહાનનો બીજો પત્ર 1:7
કેમ કે જગતમાં ઘણા ભમાવનારા ઊભા થયા છે. તેઓ ઈસુ ખ્રિસ્તનું [મનુષ્ય] દેહમાં આવવું કબૂલ કરતા નથી. તે જ ભમાવનાર તથા ખ્રિસ્તવિરોધી છે.
Explore યોહાનનો બીજો પત્ર 1:7
Home
Bible
Plans
Videos