ઉત્પત્તિ 27:39-40

ઉત્પત્તિ 27:39-40 GUJOVBSI

અને તેના પિતા ઇસહાકે તેને ઉત્તર આપીને કહ્યું, “જો, પૃથ્વીની પુષ્ટિથી તથા ઉપરના આકાશના ઝાકળથી તારો વાસો દૂર રહેશે અને તું તારી તરવારથી જીવશે, ને તું તારા ભાઈની સેવા કરશે; પણ એમ થશે કે, જ્યારે તું છૂટી જશે, ત્યારે તું તારી ગરદન પરથી તેની ઝૂસંરી કાઢી નાખશે.”