ઉત્પત્તિ 27:36

ઉત્પત્તિ 27:36 GUJOVBSI

અને એસાવે તેને કહ્યું, “શું તેનું નામ યાકૂબ ઠીક નથી પાડયું? કેમ કે તેણે બે વાર મને છેતર્યો છે; તેણે મારું જયેષ્ઠપણું લઈ લીધું; અને હવે, જુઓ, તેણે મારો આશીર્વાદ પણ લઈ લીધો છે.” અને તેણે કહ્યું, “શું તમે મારે માટે કંઈપણ આશીર્વાદ રાખ્યો નથી?”