1
યોહ. 17:17
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
સત્યથી તેઓને પવિત્ર કરો; તમારું વચન સત્ય છે.
Параўнаць
Даследуйце યોહ. 17:17
2
યોહ. 17:3
અનંતજીવન એ છે કે તે તમને એકલાને, સત્ય ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્તને કે જેને તેમણે મોકલ્યો છે તેને ઓળખે.
Даследуйце યોહ. 17:3
3
યોહ. 17:20-21
વળી હું એકલો તેઓને માટે નહિ, પણ તેઓની વાતથી જેઓ મારા પર વિશ્વાસ કરશે, તેઓને માટે પણ પ્રાર્થના કરું છું કે, તેઓ બધા એક થાય. ઓ પિતા, જેમ તમે મારામાં અને હું તમારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય, જેથી માનવજગત વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે.
Даследуйце યોહ. 17:20-21
4
યોહ. 17:15
તમે તેઓને દુનિયામાંથી લઈ લો એવી પ્રાર્થના હું કરતો નથી, પણ તમે તેઓને દુષ્ટથી દૂર રાખો.
Даследуйце યોહ. 17:15
5
યોહ. 17:22-23
જે મહિમા તમે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે, જેથી જેવા આપણે એક છીએ તેમ તેઓ પણ એક થાય; એટલે હું તેઓમાં અને તમે મારામાં થાઓ જેથી તેઓ સંપૂર્ણ રીતે એક કરાય, એ સારું કે માનવજગત સમજે કે તમે મને મોકલ્યો છે અને જેમ તમે મારા પર પ્રેમ કર્યો છે તેમ તેઓના પર પણ પ્રેમ કર્યો છે.
Даследуйце યોહ. 17:22-23
Стужка
Біблія
Планы чытання
Відэа