યોહાન 4:25-26

યોહાન 4:25-26 GUJOVBSI

સ્‍ત્રી તેમને કહે છે, “મસીહ (જે ખ્રિસ્ત કહેવાય છે તે) આવે છે, એ હું જાણું છું; તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે.” ઈસુ તેને કહે છે, “તારી સાથે જે બોલે છે તે હું તે છું.”

Ividiyo ye- યોહાન 4:25-26