1
ઉત્પત્તિ 7:1
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
અને યહોવાએ નૂહને કહ્યું, “તું ને તારા ઘરનાં બધાં માણસો વહાણમઆં આવો; કેમ કે આ પેઢીમાં મેં તને જ મારી સમક્ષ ન્યાયી જોયો છે.
Qhathanisa
Hlola ઉત્પત્તિ 7:1
2
ઉત્પત્તિ 7:24
અને દોઢસો દિવસ સુધી પૃથ્વી પર પાણીનું જોર ચાલ્યું.
Hlola ઉત્પત્તિ 7:24
3
ઉત્પત્તિ 7:11
નૂહના આયુષ્યનાં છસોમા વર્ષના બીજા મહિનાને સત્તરમેં દિવસે, તે જ દિવસે મોટા જળનિધિના ઝરા ફૂટી નીકળ્યા ને આકાશનાં દ્વારો ઊઘડી ગયાં
Hlola ઉત્પત્તિ 7:11
4
ઉત્પત્તિ 7:23
અને પૃથ્વીના સર્વ જીવ નષ્ટ થયા, એટલે માણસ તથા પશુ તથા પેટે ચાલનારાં તથા આકાશનાં પક્ષી પૃથ્વી પરથી નષ્ટ થયાં; અને નૂહ તથા તેની સાથે જે વહાણમાં હતાં એકલાં તેઓ બચ્યાં.
Hlola ઉત્પત્તિ 7:23
5
ઉત્પત્તિ 7:12
અને ચાળીસ દિવસ તથા ચાળીસ રાત પૃથ્વી પર વરસાદ વરસ્યો.
Hlola ઉત્પત્તિ 7:12
Ikhaya
IBhayibheli
Amapulani
Amavidiyo