1
ઉત્પત્તિ 16:13
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
અને યહોવા જે તેની સાથે વાત કરતો હતો, તેનું નામ તેણે એલ-રોઈ એવું પાડયું, કેમ કે તેણે કહ્યું, “જે મને જુએ છે તેના પર અહીં મારી દષ્ટિ પડી શું?”
Qhathanisa
Hlola ઉત્પત્તિ 16:13
2
ઉત્પત્તિ 16:11
અને યહોવાના દૂતે તેને કહ્યું, “જો, તું ગર્ભવતી છે, ને તું દીકરો જણશે; અને તેનું નામ ઇશ્માએલ [એટલે ઈશ્વર સાંભળે છે] પાડશે, કેમ કે યહોવાએ તારું દુ:ખ સાંભળ્યું છે.
Hlola ઉત્પત્તિ 16:11
3
ઉત્પત્તિ 16:12
અને તે માણસો મધ્યે રાની ગધેડા જેવો થશે. તેનો હાથ હરેકને ઊલટો, ને હરેકનો હાથ તેને ઊલટો થશે; અને પોતના સર્વ ભાઈઓની સામે તે વાસો કરશે.”
Hlola ઉત્પત્તિ 16:12
Ikhaya
IBhayibheli
Amapulani
Amavidiyo