મત્તિ 5:29-30

મત્તિ 5:29-30 GASNT

અગર તારી જમણી આંખ તનેં પાપ કરવા નું કારણ બણે તે હેંનેં કાડેંનેં ફેંકેં દે. કેંમકે તારી હારુ એંમ કરવું ભલું હે, કે તારી બે આંખં મહી એક નકળેં જાએ, અનેં તારું આખુ શરીર નરક મ જાતું બસેં જાએ. અગર તારો હાથ તનેં પાપ કરવા નું કારણ બણે, તે હેંનેં કાપેંનેં ફેંકેં દે. કેંમકે તારી હારુ એંમ કરવું ભલું હે કે તારં બે હાથં મહો એક નેં રે અનેં તારું આખુ શરીર નરક મ જાતું બસેં જાએ.”

મત્તિ 5:29-30 的视频