1
યોહાન 10:10
દુબલી નવો કરાર
ચોર ખાલી ઘેટાહાને ચોરા, તીયાહાને માય ટાકા, આને તીયા નાશ કેરા ખાતુરુજ આવેહે, પેન આંય ઈયા ખાતુર આલોહો કા તે જીવન મીલવે, આને પુષ્કળ મીલવે.
对照
探索 યોહાન 10:10
2
યોહાન 10:11
હારો ભારવાળ આંય હાય; હારો ભારવાળ પોતા ઘેટાહાને વાચાવા ખાતુર પોતા જીવ આપી દેહે.
探索 યોહાન 10:11
3
યોહાન 10:27
જેહેકી ઘેટે તીયા ભારવાળુ આવાજ ઉનાયને તીયા પરમાણે ચાલતેહે, તેહકીજ માઅ લોક માઅ આવાજ ઉનાયને તીયા પરમાણે ચાલતાહા, આને તે માઅ ચેલા બોની ગીયાહા.
探索 યોહાન 10:27
4
યોહાન 10:28
આને તીયાહાને અનંત જીવન દિહુ, આને તે કીદીહી બી નાશ નાય વેરી, આને કેડો બી તીયાહાને માઅ આથુમેને બુચી નાય લેઅ.
探索 યોહાન 10:28
5
યોહાન 10:9
આંય બાંણા હોચે હાય; જો કેડો બી માઅ મારફતે વાળામે વીહી, તીયાજ રક્ષા વેરી, આને તોઅ માજ આવી આને બારે બી જાય, આને તીયા ખાવુલો ખાતુર માંડો મીલવી સેકી.
探索 યોહાન 10:9
6
યોહાન 10:14-15
ખેરો ભારવાળ આંય હાય, જીયુ રીતીકી પરમેહેર બાહકો માને ઓખેહે, આને આંય પરમેહેર બાહકાલે ઓખુહુ, તીયુજ રીતીકી આંય પોતા ઘેટાહાને ઓખુહુ, આને માઅ ઘેટે માને ઓખુતેહે, આને આંય પોતા ઘેટા ખાતુરે જીવ દિહુ.
探索 યોહાન 10:14-15
7
યોહાન 10:29-30
માઅ પરમેહેર બાહકાહા, જે માંહે માને આપ્યેહે, તે બીજા કેતા ખુબ કિંમતી હાય, આને કેડો બી તીયાહાને માઅ પરમેહેર બાહકા આથુમેને બુચી નાહ સેકતો. માઅ પરમેહેર બાહકો આને આંય એકુજ હાય.”
探索 યોહાન 10:29-30
8
9
યોહાન 10:18
કેડો બી માઅ જીવ નાહ માગી સેકતો, પેન આંય પોતેજ માઅ મરજી કી જીવ આપુહુ, માને જીવ આપુલો બી અધિકાર હાય, આને મોલામેને ફાચો જીવતો કેરા બી માને અધિકાર હાય, “જે માઅ બાહકાહીને માને મીલીહી તે આજ્ઞા એજ હાય.”
探索 યોહાન 10:18
10
યોહાન 10:7
તીયા ખાતુર ઇસુહુ તીયાહાને ફાચે આખ્યો, “આંય તુમનેહે ખેરોજ આખુહુ, માઅ ઘેટે જીહી પાદરેજ વાળામે વીહતેહે તોઅ બાંણો આંય હાય.
探索 યોહાન 10:7
11
યોહાન 10:12
જીયા મજુરુલે ઘેટાહા દેખરેખ રાખા ખાતુરે મોજરી આપીને રાખલો, તોઅ ઘેટાહા માલિક નાહ, તીયા લીદે તોઅ વરુલે આવતો દેખીને ઘેટાહાને ટાકીને નાહી પોળી, તાંહા તોઅ વરુ ઘેટાહા ટોલાપે હુમલો કેરી, આને ઘેટાહાને વેર-વિખેર કી ટાકી.
探索 યોહાન 10:12
12
યોહાન 10:1
“આંય તુમનેહે ખેરોજ આખુહુ, કા જો કેડો બી ઘેટાહાને રાખુલો વાળા બાંણાહીને નાહ વીહતો, પેન તોઅ બીજી વાટીલે વીહેહે, તોઅ ચોર આને ડાખુ હાય
探索 યોહાન 10:1
主页
圣经
计划
视频