1
ઉત્પત્તિ 25:23
પવિત્ર બાઇબલ C.L.
તો પ્રભુએ તેને કહ્યું, “તારા પેટમાં બે પ્રજાઓ છે; જન્મથી જ પરસ્પર વિરોધી એવી બે પ્રજાઓ છે. એક પ્રજા બીજી કરતાં વધારે બળવાન બનશે અને મોટો નાનાનો દાસ થશે.”
موازنہ
تلاش ઉત્પત્તિ 25:23
2
ઉત્પત્તિ 25:30
એસાવે યાકોબને કહ્યું, “મને આ લાલ શાકમાંથી થોડું ખાવા દે. મને કકડીને ભૂખ લાગી છે.” તેથી તેનું નામ અદોમ (લાલ)પણ પડયું.
تلاش ઉત્પત્તિ 25:30
3
ઉત્પત્તિ 25:21
તેની પત્ની વંધ્યા હતી. તેથી તેણે તેને માટે પ્રભુને પ્રાર્થના કરી અને પ્રભુએ તે માન્ય કરી. રિબકા ગર્ભવતી થઈ.
تلاش ઉત્પત્તિ 25:21
4
ઉત્પત્તિ 25:32-33
એસાવે કહ્યું, “હું મરવા પડયો છું. જયેષ્ઠપુત્ર તરીકેનો એ મારો હક્ક મને શા કામમાં આવવાનો છે?” યાકોબે કહ્યું, “તું પહેલાં મારી આગળ સોગંદ ખા.” એટલે તેણે તેની આગળ સોગંદ ખાધા અને જયેષ્ઠપુત્ર તરીકેનો પોતાનો હક્ક યાકોબને વેચી દીધો.
تلاش ઉત્પત્તિ 25:32-33
5
ઉત્પત્તિ 25:26
ત્યાર પછી તેનો ભાઈ એસાવની એડી પકડીને નીકળ્યો. તેનું નામ તેમણે યાકોબ (અર્થાત્ એડી પકડનાર) પાડયું. તેઓ જન્મ્યા ત્યારે ઇસ્હાક 60 વર્ષનો હતો.
تلاش ઉત્પત્તિ 25:26
6
ઉત્પત્તિ 25:28
ઇસ્હાક એસાવ પર પ્રેમ રાખતો હતો; કારણ, એસાવ જે શિકાર લાવે તેમાંથી તે ખાતો હતો. પણ રિબકા યાકોબ પર પ્રેમ રાખતી હતી.
تلاش ઉત્પત્તિ 25:28
صفحہ اول
بائبل
مطالعاتی منصوبہ
Videos