1
ઉત્પત્તિ 11:6-7
પવિત્ર બાઇબલ C.L.
તેમણે કહ્યું, “આ બધા લોકો એક છે અને તેઓ એક જ ભાષા બોલે છે. હવે તેમણે જે કાર્ય કરવાનું આયોજન કર્યું છે તેમાં રુકાવટ આવશે નહિ. ચાલો, આપણે નીચે જઈને તેમની ભાષા ગૂંચવી નાખીએ, જેથી તેઓ એકબીજાની ભાષા સમજે નહિ.”
موازنہ
تلاش ઉત્પત્તિ 11:6-7
2
ઉત્પત્તિ 11:4
પછી તેમણે કહ્યું, “ચાલો, આપણે પોતાને માટે એક શહેર બાંધીએ અને જેની ટોચ આકાશ સુધી પહોંચે એવો બુરજ બાંધીએ, જેથી આપણી નામના થાય અને આપણે પૃથ્વી પર વિખેરાઈ ન જઈએ.”
تلاش ઉત્પત્તિ 11:4
3
ઉત્પત્તિ 11:9
તેથી એ શહેરનું નામ બેબિલોન [ગૂંચવણ] પડયું; કારણ, ત્યાં આગળ પ્રભુએ સમસ્ત પૃથ્વીની ભાષા ગૂંચવી નાખી અને અહીંથી પ્રભુએ તેમને સૌને આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા.
تلاش ઉત્પત્તિ 11:9
4
ઉત્પત્તિ 11:1
શરૂઆતમાં આખી પૃથ્વીના બધા લોકોની એક જ ભાષા હતી અને બોલીનું ઉચ્ચારણ પણ એકસરખું હતું.
تلاش ઉત્પત્તિ 11:1
5
ઉત્પત્તિ 11:5
માણસોના પુત્રો આ જે શહેર અને બુરજ બાંધતા હતા તે જોવા પ્રભુ નીચે ઊતરી આવ્યા.
تلاش ઉત્પત્તિ 11:5
6
ઉત્પત્તિ 11:8
એમ પ્રભુએ તેમને આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા. તેમણે શહેર બાંધવાનું પડતું મૂકાયું.
تلاش ઉત્પત્તિ 11:8
صفحہ اول
بائبل
مطالعاتی منصوبہ
Videos