1
ઉત્પત્તિ 24:12
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
અને તેણે કહ્યું, “હે યહોવા, મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર, હું તમારી વિનંતી કરું છું કે, આજે મારું કામ સફળ કરો, ને મારા ધણી ઇબ્રાહિમ પર દયા કરો.
موازنہ
تلاش ઉત્પત્તિ 24:12
2
ઉત્પત્તિ 24:14
ત્યારે એમ થવા દેજો કે જે કન્યાને હું કહું કે, ‘કૃપા કરીને તારી ગાગર ઉતાર કે હું પીઉં;’ અને તે એમ કહે, ‘પી, ને તારાં ઊંટોને પણ હું પાઈશ, ’ તે જ તમારા દાસ ઇસહાલને માટે તમારાથી ઠરાવાયેલી કન્યા હોય. અને તેથી હું જાણીશ કે તમે મારા ધણી પર દયા કરી છે.”
تلاش ઉત્પત્તિ 24:14
3
ઉત્પત્તિ 24:67
અને ઇસહાકને તેને પોતાની મા સારાના તંબુમાં લાવ્યો, ને તેણેરિબકાને લીધી, ને તે તેની પત્ની થઈ. અને તેણે તેના પર પ્રેમ કર્યો; અને ઇસચહાક પોતાની માના મરણ પછી દિલાસો પામ્યો.
تلاش ઉત્પત્તિ 24:67
4
ઉત્પત્તિ 24:60
અને તેઓએ રિબકાને આશીર્વાદ દઈને કહ્યું, “અમારી બહેન, તું કરોડોની મા થજો, ને તારાં સંતાન પોતાના વેરીઓની ભાગળ કબજે કરો.”
تلاش ઉત્પત્તિ 24:60
5
ઉત્પત્તિ 24:3-4
અને યહોવા જે આકાશના તથા પૃથ્વીના ઈશ્વર છે, તેમના હું તને સોગન દૂં છું કે કનાનીઓ, જેઓમાં હું રહું છું, તેઓની દીકરીઓમાંથી મારા દિકરાને માટે તું પત્ની લઈશ નહિ. પણ મારા દેશમાં મારા કુટુંબીઓ પાસે તું જા, ને મારા દિકરા ઇસહાકને માટે પત્ની લાવ.”
تلاش ઉત્પત્તિ 24:3-4
صفحہ اول
بائبل
مطالعاتی منصوبہ
Videos