1
માથ્થી 18:20
કોલી નવો કરાર
કેમ કે, જ્યાં બે કા ત્રણ મારા નામે ભેગા થયેલા હોય ન્યા તેઓની વસે હું છું.
Karşılaştır
માથ્થી 18:20 keşfedin
2
માથ્થી 18:19
વળી હું તમને કવ છું કે, પૃથ્વી ઉપર તમારા માનું બે માણસ, કાય પણ વાત સબંધી એક મનના થયને માંગશે, તો મારા સ્વર્ગમાંના બાપથી તેઓને હારું કરાશે.
માથ્થી 18:19 keşfedin
3
માથ્થી 18:2-3
તઈ એણે એક બાળકને એની પાહે બોલાવીને એને તેઓની વસમાં ઉભો રાખ્યો, અને કીધુ કે, હું તમને હાસુ કવ છું કે, જો તમે ફરીને બાળકની જેમ નય થય જાવ, તો સ્વર્ગના રાજ્યમાં તમે અંદર જય હકશો નય.
માથ્થી 18:2-3 keşfedin
4
માથ્થી 18:4
ઈ હાટુ જે કોય પોતાને આ બાળકના જેવું નમ્ર કરશે, ઈ જ સ્વર્ગના રાજ્યમાં મોટો છે.
માથ્થી 18:4 keşfedin
5
માથ્થી 18:5
વળી જે કોય મારા નામે એક બાળકનો સ્વીકાર કરે છે ઈ મારો પણ સ્વીકાર કરે છે.
માથ્થી 18:5 keşfedin
6
માથ્થી 18:18
હું તમને હાસુ કવ છું કે, જે કાય તમે પૃથ્વી ઉપર બાંધશો; ઈ સ્વર્ગમાં બંધાહે, જે કાય તમે પૃથ્વી ઉપર છોડશો, ઈ સ્વર્ગમાં છોડાહે.
માથ્થી 18:18 keşfedin
7
માથ્થી 18:35
ઈ પરમાણે જો તમે પોતપોતાના સાથી વિશ્વાસી ભાઈના પાપો તમારા હ્રદયથી માફ નય કરો, તો મારો પરમેશ્વર બાપ જે સ્વર્ગમાં છે ઈ પણ તમારી હારે એવુ જ કરશે.
માથ્થી 18:35 keşfedin
8
માથ્થી 18:6
“પણ આ નાનાઓમાંથી જેઓ મારી ઉપર વિશ્વાસ કરે છે તેઓમાના એકને જે કોય ઠોકર ખવડાવશે, ઈ કરતાં એના ગળે ઘંટીનો મોટો પડ બંધાય અને એને દરિયાના ઊંડાણમાં ડુબાડી દેય, ઈ એની હાટુ હારૂ છે.”
માથ્થી 18:6 keşfedin
9
માથ્થી 18:12
તમે હું ધારો છો? જો કોય માણસની પાહે હો ઘેટા હોય અને એમાંથી એક ખોવાય જાય, તો શું નવ્વાણુંને મુકીને ઈ ભુલા પડેલાને ગોતવા ઈ ડુંઘરા ઉપર જાતો નથી?
માથ્થી 18:12 keşfedin
Ana Sayfa
Kutsal Kitap
Okuma Planları
Videolar