Logo ng YouVersion
Hanapin ang Icon

ઉત્પત્તિ 49:3-4

ઉત્પત્તિ 49:3-4 GUJCL-BSI

“રૂબેન, તું મારો જયેષ્ઠ પુત્ર છે; મારા સામર્થ્ય અને મારા પુરુષત્વનું પ્રથમફળ છે. સન્માન અને સામર્થ્યમાં તું સર્વોત્તમ છે; પણ પૂરના પાણી જેવો અસ્થિર હોવાથી તારી ઉત્તમતા જળવાઈ રહેશે નહિ; કારણ, તેં તારા પિતાની ઉપપત્ની સાથે સમાગમ કર્યો, અને એમ તારા પિતાની પથારીને કલંક લગાડયું છે.