ઉત્પત્તિ 49:22-23
ઉત્પત્તિ 49:22-23 GUJCL-BSI
“યોસેફ ફળવંત ડાળ છે, તે ઝરા પાસેની ફળવંત ડાળ છે; તેની ડાંખળીઓ ભીત પર ચડી જાય છે તીરંદાજોએ તેના પર ઉગ્ર હુમલો કર્યો, તેમણે તેને તીર માર્યાં, અને તેની ભારે સતાવણી કરી.