Logo ng YouVersion
Hanapin ang Icon

ઉત્પત્તિ 49:10

ઉત્પત્તિ 49:10 GUJCL-BSI

શિલોહ ન આવે ત્યાં સુધી યહૂદા પાસેથી રાજદંડ હટી જશે નહિ. તેમ જ તેના વંશજો પાસેથી રાજ્યાધિકાર જતો રહેશે નહિ; અને બધી પ્રજાઓ તેને આધીન રહેશે.