1
ઉત્પત્તિ 38:10
પવિત્ર બાઇબલ C.L.
તેનું એ કાર્ય પ્રભુની દૃષ્ટિમાં ભૂંડું હતું. તેથી તેમણે તેને પણ મારી નાખ્યો.
Paghambingin
I-explore ઉત્પત્તિ 38:10
2
ઉત્પત્તિ 38:9
પણ ઓનાન જાણતો હતો કે એ તેનું બાળક ગણાશે નહિ. તેથી પોતાની ભાભી સાથે સમાગમ કરતી વેળાએ તે જમીન પર સ્ખલન કરી દેતો; જેથી તેના ભાઈનો વંશજ પેદા ન થાય.
I-explore ઉત્પત્તિ 38:9
Home
Biblia
Mga Gabay
Mga Palabas