1
ઉત્પત્તિ 11:6-7
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
અને યહોવાએ કહ્યું, “જુઓ, આ લોકો એક છે, ને તે સર્વની ભાષા એક છે; અને તેઓએ આવું કરવા માંડયું છે: તો હવે જે કંઈ તેઓ કરવા ધારે તેમાં તેઓને અટકાવ નહિ થશે. ચાલો, આપણે ત્યાં ઊતરીએ, ને તેઓની ભાષા ઉલગાવી નાખીએ કે, તેઓ એકબીજાની બોલી ન સમજે.”
Paghambingin
I-explore ઉત્પત્તિ 11:6-7
2
ઉત્પત્તિ 11:4
અને તેઓએ કહ્યું, “ચાલો, આપણે પોતાના માટે એક શહેર બાંધીએ તથા જેની ટોચ આકાશ સુધી પહોંચે, એવો બુરજ બાંધીએ, અને એમ આપણે પોતાને માટે નામના મેળવીએ; કે આખી પૃથ્વી પર આપણે વિખેરાઈ ન જઈએ.”
I-explore ઉત્પત્તિ 11:4
3
ઉત્પત્તિ 11:9
એ માટે તેનું નામ બાબિલ [એટલે ગૂંચવણ] પડ્યું; કેમ કે યહોવાએ ત્યાં આખી પૃથ્વીની ભાષામાં ગૂંચવણ કરી નાખી. અને યહોવએ તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા.
I-explore ઉત્પત્તિ 11:9
4
ઉત્પત્તિ 11:1
અને આખી પૃથ્વીમાં એક જ ભાષા તથા એક જ બોલી હતી.
I-explore ઉત્પત્તિ 11:1
5
ઉત્પત્તિ 11:5
અને જે નગર તથા બુરજ માણસોના દિકરાઓ બાંધતા હતા, તે જોવાને યહોવા ઊતર્યાં.
I-explore ઉત્પત્તિ 11:5
6
ઉત્પત્તિ 11:8
એમ યહોવાએ તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા; અને તેઓએ નગર બાંધવાનું મૂકી દીધું.
I-explore ઉત્પત્તિ 11:8
Home
Biblia
Mga Gabay
Mga Palabas