1
લૂક 11:13
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
માટે જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના પિતાની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?”
เปรียบเทียบ
สำรวจ લૂક 11:13
2
લૂક 11:9
હું તમને કહું છે કે, માગો, તો તમને આપવામાં આવશે; શોધો, તો તમને જડશે; ખટખટાવો, તો તમારે માટે ઉઘાડવામાં આવશે
สำรวจ લૂક 11:9
3
લૂક 11:10
કેમ કે જે કોઈ માગે છે તે પામે છે; જે શોધે છે તેને જડે છે; અને જે ખટખટાવે છે તેને માટે ઉઘાડવામાં આવશે.
สำรวจ લૂક 11:10
4
લૂક 11:2
તેમણે તેઓને કહ્યું, “તમે પ્રાર્થના કરો, ત્યારે કહો કે, ઓ [આકાશમાંના અમારા] પિતા, તમારું નામ પવિત્ર મનાઓ; તમારું રાજ્ય આવો; [જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ;]
สำรวจ લૂક 11:2
5
લૂક 11:4
અને અમારાં પાપ અમને માફ કરો, કેમ કે અમે પોતે પણ અમારા દરેક ઋણીને માફ કરીએ છીએ. અને અમને પરીક્ષણમાં ન લાવો; [પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો.] ”
สำรวจ લૂક 11:4
6
લૂક 11:3
દિવસની અમારી રોટલી રોજ રોજ અમને આપો
สำรวจ લૂક 11:3
7
લૂક 11:34
તારા શરીરનો દીવો તારી આંખ છે. જ્યારે તારી આંખ નિર્મળ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશે ભરેલું હોય છે. પણ તે ભૂંડી હોય છે, ત્યારે તારું શરીર પણ અંધકારે ભરેલું હોય છે.
สำรวจ લૂક 11:34
8
લૂક 11:33
કોઈ માણસ દીવો સળગાવીને ભોંયરામાં કે માપ નીચે તેને મૂકતો નથી, પણ દીવી પર [મૂકે છે] , એ માટે કે માંહે આવનારાઓ તેનું અજવાળું જુએ.
สำรวจ લૂક 11:33
หน้าหลัก
พระคัมภีร์
แผนการอ่านต่างๆ
วิดีโอ