1
માથ્થી 16:24
દુબલી નવો કરાર
તાંહા ઇસુહુ પોતા ચેલાહાને આખ્યો, “જો કેડો બી માઅ ચેલો બોના માગતો વેરી, તોઅ પોતાલે નાકાર કે, આને પોતા ક્રુસ ઉખલે, આને માઅ ચેલો બોને.
సరిపోల్చండి
માથ્થી 16:24 ని అన్వేషించండి
2
માથ્થી 16:18
આને આંય બી તુલે આખુહુ કા, તુ પિત્તર હાય, આને આંય ઈયા ડોગળાપે માઅ મંડળી બોનાવેહે, આને અધોલોકુ તાકતુ બી જોર નાય ચાલી.
માથ્થી 16:18 ని అన్వేషించండి
3
માથ્થી 16:19
આંય તુલ હોરગા રાજ્યા કુચ્યા દેહે: આને “જો કાય તુ તોરતીપે બાંદોહો, તોઅ હોરગામ બાંદાય; આને જો કાય તુ તોરતીપે ખોલોહો; તોઅ હોરગામે ખુલી.”
માથ્થી 16:19 ని అన్వేషించండి
4
માથ્થી 16:25
કાહાકા જો કેડો પોતા જીવ વાચાવા માગેહે, તોઅ તીયાલે ગોમાવી; આને જો કેડો માઅ ખાતુર પોતા જીવ ગોમાવી, તોઅ તીયાલે મીલવી.
માથ્થી 16:25 ని అన్వేషించండి
5
માથ્થી 16:26
જો માંહુ બાદા જગુલ મીલવી લેઅ, આને પોતા જીવુલે દુઃખ દેઅ, તા તીયાલે કાય ફાયદો વેરી? નેતા માંહુ તીયા જીવુ બદલામ કાય દી?
માથ્થી 16:26 ని అన్వేషించండి
6
માથ્થી 16:15-16
ઇસુહુ તીયાહાને આખ્યો, “પેન તુમુહુ માન કાય આખતાહા?” શિમોન પિત્તરુહુ જવાબ દેદો, “તુ જીવતા પરમેહેરુ પોયરો ખ્રિસ્ત હાય.”
માથ્થી 16:15-16 ని అన్వేషించండి
7
માથ્થી 16:17
ઇસુહુ તીયાલે જવાબ દેદો, “ઓ શિમોન, યુના પોયરા, તુ ધન્ય હાય; કાહાકા માંહ આને રોગુતુહુ નાહા, પેને માઅ બાહકો જો હોરગામ હાય, એ ગોઠ તોપે જાહેર કેયીહી.”
માથ્થી 16:17 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు