Chapa ya Youversion
Ikoni ya Utafutaji

યોહાન 11:38

યોહાન 11:38 GUJCL-BSI

ઊંડો નિસાસો નાખતાં ઈસુ કબરે ગયા. એ તો એક ગુફા હતી કે જેના મુખ પર પથ્થર મૂકેલો હતો.