1
માથ્થી 11:28
ડાંગી નવા કરાર
ઓ ભારી વજન ઉખલીની ચાલનાર અન મેહનત કરનારા, તુમી અખા માપાસી યે, તાહા મા તુમાલા ઈસાવા દીન.
Linganisha
Chunguza માથ્થી 11:28
2
માથ્થી 11:29
માને આધીન હુયી જા અન મા પાસુન સીકા, કાહાકા મા મનમા નમ્ર અન ગરીબ આહાવ, અન તુમી તુમને જીવનમા ઈસાવા મેળવસે.
Chunguza માથ્થી 11:29
3
માથ્થી 11:30
માની જુવાડી હલકી આહા અન માના વજન જડ નીહી આહા.
Chunguza માથ્થી 11:30
4
માથ્થી 11:27
માને બાહાસની માલા અખા સોપેલ આહા, અન બાહાસ સીવાય કોનાલા માહીત નીહી આહા કા પોસા કોન આહા, અન પોસા જેલા પરગટ કરુલા માગ હવા તેને સીવાય કોનાલા માહીત નીહી આહા કા બાહાસ કોન આહા.
Chunguza માથ્થી 11:27
5
માથ્થી 11:4-5
તાહા ઈસુ તેહાલા સાંગ, જી કાહી તુમી હેરતાહાસ અન આયકતાહાસ, તી યોહાન પાસી જાયીની તેલા સાંગજા કા, “આંદળા હેરતાહા, લંગડા ચાલતાહા, કોડી બેસ હુયતાહા, બીહરા આયકતાહા, મરેલ જીતા હુયતાહા અન ગરીબ લોકા સાહલા દેવની બેસ ગોઠના પરચાર કરાયજહ.”
Chunguza માથ્થી 11:4-5
6
માથ્થી 11:15
“જો કોની માના આયકહ તી તુમી સમજીની તેવર ઈચાર કરા.”
Chunguza માથ્થી 11:15
Nyumbani
Bibilia
Mipango
Video