YouVersion logo
Dugme za pretraživanje

ઉત્પત્તિ 9:1

ઉત્પત્તિ 9:1 GUJCL-BSI

ઈશ્વરે નૂહ અને તેના પુત્રોને આશિષ આપતાં કહ્યું, “વંશવૃદ્ધિ કરો, સંખ્યામાં વધો અને આખી પૃથ્વીને તમારા વંશજોથી ભરપૂર કરો.