Logoja YouVersion
Ikona e kërkimit

મત્તિ 4:1-2

મત્તિ 4:1-2 GASNT

તર પવિત્ર આત્મા ઇસુ નેં ઉજોડ જગ્યા મ લેંજ્યો, એંતરે કે શેતાન થકી ઇસુ નું પરિક્ષણ થાએ. ઇસુ સાળી દાડા, અનેં સાળી રાત તક ખાદા વગર રિયો, તર ઇસુ નેં ભુખ લાગી.