Logoja YouVersion
Ikona e kërkimit

મત્તિ 1:20

મત્તિ 1:20 GASNT

ઝર વેયો ઇની વાત ના વિસાર મસ હેંતો, તે પરમેશ્વર નો હરગદૂત હેંનેં હામણા મ ભળાએંનેં કેંવા મંડ્યો, હે દાઉદ રાજા ની પીઢી ના યૂસુફ! તું તારી હગાઈ વાળી મરિયમ હાતેં લગન કરવા થી નહેં સમકેં, કેંમકે ઝી હેંના પેંટ મ હે, વેયો પવિત્ર આત્મા ની સામ્રત થી હે.