Mufananidzo weYouVersion
Mucherechedzo Wekutsvaka

પ્રેષિતોનાં કાર્યો 4:29

પ્રેષિતોનાં કાર્યો 4:29 GUJCL-BSI

હવે, ઓ પ્રભુ, તેમણે આપેલી ધમકીઓ તમે ધ્યાનમાં લો, અને અમે તમારા સેવકો, તમારો સંદેશ વધુ હિંમતથી કહી શકીએ એવું થવા દો.