Logotip YouVersion
Search Icon

મત્તિ 9:37-38

મત્તિ 9:37-38 GASNT

તર ઇસુવેં પુંતાનં સેંલંનેં કેંદું, “ઝીવી રિતી ખેંતર મ પાકેંલી ફસલ રે હે, ઇવીસ રિતી થી ઘણં બદં મનખં પરમેશ્વર નું વસન હામળવા હારુ તિયાર હે. પુંણ પરમેશ્વર નું વસન હમળાવા વાળા થુંડા હે.” એંતરે હારુ પરમેશ્વર ઝી ફસલ નો માલિક હે, હેંનેં પ્રાર્થના કરો કે વેયો હેંના રાજ ના બારા મ વસન નો પરસાર કરવા હારુ મજૂરં નેં મુંકલે.