Logo YouVersion
Ikona Hľadať

ઉત્પત્તિ 5:1

ઉત્પત્તિ 5:1 GUJCL-BSI

આદમની વંશાવળી આ પ્રમાણે છે. ઈશ્વરે માનવજાતને ઉત્પન્‍ન કરી ત્યારે તેમણે તેમને પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યાં.