પ્રેરિતોનાં કૃત્યો 8:39

પ્રેરિતોનાં કૃત્યો 8:39 GUJOVBSI

તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો. અને ખોજાએ ફરી તેને જોયો નહિ. પરંતુ તે આનંદ કરતો કરતો પોતાને માર્ગે ચાલ્યો ગયો.