પ્રેરિતોનાં કૃત્યો 5:38-39

પ્રેરિતોનાં કૃત્યો 5:38-39 GUJOVBSI

હવે હું તમને કહું છું કે, આ માણસોથી તમે દૂર રહો, અને તેમને રહેવા દો; કેમ કે જો એ મત અથવા એ કામ માણસોનું હશે તો તે ઊથલી પડશે. પણ જો ઈશ્વરનું હશે તો તમારાથી તે ઊથલાવી નંખાશે નહિ, નહિ તો કદાચ તમે ઈશ્વરની સામા પણ લડનારા જણાશો.

මෙයට අදාළ වීඩියෝ