પ્રેરિતોનાં કૃત્યો 3:7-8

પ્રેરિતોનાં કૃત્યો 3:7-8 GUJOVBSI

તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઉઠાડ્યો, એટલે તરત તેના પગમાં તથા ઘૂંટીઓમાં જોર આવ્યું. તે કૂદીને ઊભો થયો, અને ચાલવા લાગ્યો. ચાલતો ને કૂદતો, તથા ઈશ્વરની સ્તુતિ કરતો તે તેઓની સાથે મંદિરમાં ગયો.

මෙයට අදාළ වීඩියෝ