પ્રેરિતોનાં કૃત્યો 10:34-35
પ્રેરિતોનાં કૃત્યો 10:34-35 GUJOVBSI
ત્યારે પિતરે વાત શરૂ કરતાં કહ્યું, “હવે હું ખરેખર સમજું છું કે ઈશ્વર પક્ષપાતી નથી. પણ દરેક દેશમાં જે કોઈ તેમની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેમને માન્ય છે.