1
પ્રેરિતોનાં કૃત્યો 7:59-60
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
તેઓ સ્તેફનને પથરા મારતા હતા ત્યારે તેણે [પ્રભુની] પ્રાર્થના કરીને કહ્યું, “ઓ પ્રભુ, ઈસુ, મારા આત્માનો અંગીકાર કરો.” તેણે ઘૂંટણે પડીને મોટા અવાજે કહ્યું, “ઓ પ્રભુ, આ દોષ તેઓને માથે ન મૂકો.” એમ કહીને તે ઊંઘી ગયો.
සසඳන්න
પ્રેરિતોનાં કૃત્યો 7:59-60 ගවේෂණය කරන්න
2
પ્રેરિતોનાં કૃત્યો 7:49
‘આકાશ મારું રાજ્યાસન, તથા પૃથ્વી મારું પાદાસન છે; તો તમે મારે માટે કેવું મંદિર બાંધશો?’ એમ પ્રભુ કહે છે, અથવા ‘મારું વિશ્રામસ્થાન ક્યું હોય?
પ્રેરિતોનાં કૃત્યો 7:49 ගවේෂණය කරන්න
3
પ્રેરિતોનાં કૃત્યો 7:57-58
પણ તેઓએ બૂમ પાડીને પોતાના કાન બંધ કર્યા, અને તેના પર એક સામટા ધસી આવ્યા. તેઓએ તેને શહેર બહાર લઈ જઈને પથરા માર્યા! સાક્ષીઓએ શાઉલ નામે એક જુવાનના પગ આગળ પોતાનાં વસ્ત્ર મૂક્યાં હતાં.
પ્રેરિતોનાં કૃત્યો 7:57-58 ගවේෂණය කරන්න
නිවස
බයිබලය
සැලසුම්
වීඩියෝ