1
પ્રેરિતોનાં કૃત્યો 14:15
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
સદગૃહસ્થો, તમે આવું કામ શા માટે કરો છો? અમે પણ તમારા જેવી પ્રકૃતિના માણસ છીએ, અને આ મિથ્યા વાતો તજી દઈને આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાંનાં બધાંને ઉત્પન્ન કરનાર જીવતા ઈશ્વરની તરફ તમે ફરો, માટે અમે તમને સુવાર્તા પ્રગટ કરીએ છીએ.
සසඳන්න
પ્રેરિતોનાં કૃત્યો 14:15 ගවේෂණය කරන්න
2
પ્રેરિતોનાં કૃત્યો 14:9-10
તે પાઉલને બોલતો સાંભળતો હતો. અને [પાઉલે] તેની તરફ એકી નજરે જોઈ રહીને, તથા તેને સાજો થવાનો વિશ્વાસ છે, એ જાણીને મોટે અવાજે કહ્યું, “તું પોતાના પગ પર સીધો ઊભો રહે, ” ત્યારે તે કૂદીને ઊભો થયો, અને ચાલવા લાગ્યો.
પ્રેરિતોનાં કૃત્યો 14:9-10 ගවේෂණය කරන්න
3
પ્રેરિતોનાં કૃત્યો 14:23
વળી તેઓએ દરેક મંડળીમાં [મત લઈને] તેઓને માટે વડીલો નીમ્યા, અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેમને જે પ્રભુ ઉપર તેઓએ વિશ્વાસ કર્યો હતો તેમને સોંપ્યા.
પ્રેરિતોનાં કૃત્યો 14:23 ගවේෂණය කරන්න
නිවස
බයිබලය
සැලසුම්
වීඩියෝ