1
પ્રેરિતોનાં કૃત્યો 12:5
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
તેથી તેણે પિતરને બંદીખાનામાં રાખ્યો; પણ મંડળી તેને માટે આગ્રહથી ઈશ્વરની પ્રાર્થના કરતી હતી.
සසඳන්න
પ્રેરિતોનાં કૃત્યો 12:5 ගවේෂණය කරන්න
2
પ્રેરિતોનાં કૃત્યો 12:7
ત્યારે જુઓ, પ્રભુનો દૂત તેની પાસે ઊભો રહ્યો, અને બંદીખાનામાં પ્રકાશ થઈ રહ્યો. તેણે પિતરને કૂખમાં મારીને જગાડ્યો, અને કહ્યું, “જલ્દી ઊઠ.” ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી નીકળી પડી.
પ્રેરિતોનાં કૃત્યો 12:7 ගවේෂණය කරන්න
නිවස
බයිබලය
සැලසුම්
වීඩියෝ