YouVersion Logo
Search Icon

BibleProject | યોહાનના લખાણો

BibleProject | યોહાનના લખાણો

25 Days

વાંચનની આ 25 દિવસની યોજના તમને યોહાનના લખાણોની સમજણ આપે છે. વચનો સાથેનું તમારું જોડાણ અને સમજણ વધારવા માટે દરેક પુસ્તકોની સાથે-સાથે ખાસ વિડિયોનો સમાવેશ કરવામાં આવેલો છે.

બાઇબલ વાંચનની આ યોજના પૂરી પાડવા બદલ અમે બાઇબલ પ્રોજેક્ટનો આભાર માનીએ છીએ. વધુ માહિતી માટે www.bibleproject.com ની મુલાકાત લો.

About The Publisher