1
માથ્થી 13:23
ડાંગી નવા કરાર
પન થોડાક લોકા તે બેસ જમીનને જીસા આહાત જેવર થોડાક બી પડનાત, અન યે તે આહાત જે વચન આયકીની સમજતાહા અન ફળ લયતાહા, કના ફાટાલા સેંબર દાના, કના ફાટાલા સાઠ દાના અન કના ફાટાલા તીસ દાના પીક યેહે.
Comparar
Explorar માથ્થી 13:23
2
માથ્થી 13:22
અન જી કાંટાળા ઝુરડાવાળી જમીનમા પીરેલ બી તી યે આહાત, જેહી વચન આયકા, અન જીવનની ચિંતામા અન ધન-દવલતની માયામા અન જીવની સુખ સગવડમા ભરાયજીની વચનલા દાબી ટાકહ અન તો ફળ નીહી દે.
Explorar માથ્થી 13:22
3
માથ્થી 13:19
જદવ કોની રાજ્યના વચન આયકતાહા, પન સમજત નીહી, તાહા તેહને મનમા જી પીરેલ આહા, તી સૈતાન યીની પુસી ટાકહ: યી તી આહા, જી મારોગને મેરાલા પીરેલ બી આહા.
Explorar માથ્થી 13:19
4
માથ્થી 13:20-21
થોડાક લોકા તે ખડકાળ જમીનને ગત આહાત, તે જદવ વચન આયકીની લેગજ ખુશી હુયી સ્વીકાર કરી લેતાહા. તાહા મજાર દેવના વચનરુપી મુળા નીહી રહુને કારને દુઃખ અન સળ યેહે, તદવ તે લેગજ વીસવાસ માસુન નીંગી જાતાહા.
Explorar માથ્થી 13:20-21
5
માથ્થી 13:44
દેવના રાજ ખેતમા દપાડેલ ધનને સારકા આહા કા, એક માનુસલા તી મીળના માગુન તેની દપાડી ઠેવા, અન તો ખુશ હુયીની જી તેના હતા તી અખા ઈકી દીના અન તી ખેત ઈકત લીના.
Explorar માથ્થી 13:44
6
માથ્થી 13:8
થોડાક બી બેસ જમીનવર પડનાત અન પીકના સમયમા કના ફાટાલા સેંબર દાના, કના ફાટાલા સાઠ દાના અન કના ફાટાલા તીસ દાના ફળ લયનાત.
Explorar માથ્થી 13:8
7
માથ્થી 13:30
તેને કરતા કાપુલા સમય યીલ તાવધર ગહુ અન કડુ દાનાલા હારી હારી મોઠલા વાહડુદે. માગુન જદવ કાપુલા મજુર યેતીલ તાહા તેહાલા મા સાંગીન કડુ બીના સોડલા પુડ કાપી ન ઠેવા અન બાળી દેવલા સાટી તેના ભારા બાંદી ઠેવા, તેને માગુન ગહુ માને મુસકીમા ભરી થવજા.
Explorar માથ્થી 13:30
Início
Bíblia
Planos
Vídeos