1
યોહાન 5:24
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
હું તમને ખચીત ખચીત કહું છું કે, જે મારાં વચન સાંભળે છે, અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; તે અપરાધી નહિ ઠરશે, પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.
Comparar
Explorar યોહાન 5:24
2
યોહાન 5:6
તેને પડેલો જોઈને તથા ઘણા સમયથી તે એવો જ છે, એ જાણીને ઈસુ તેને પૂછે છે, “શું તું સાજો થવા ચાહે છે?”
Explorar યોહાન 5:6
3
યોહાન 5:39-40
તમે શાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો. અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે. જીવન પામવા માટે તમે મારી પાસે આવવા ચાહતા નથી.
Explorar યોહાન 5:39-40
4
યોહાન 5:8-9
ઈસુ તેને કહે છે, “ઊઠ, તારું બિછાનું ઊંચકીને ચાલ.” તરત તે માણસ સાજો થઈને પોતાનું બિછાનું ઊંચકીને ચાલતો થયો. હવે તે દિવસે વિશ્રામવાર હતો.
Explorar યોહાન 5:8-9
5
યોહાન 5:19
ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું તમને ખચીત ખચીત કહું છું કે, દીકરો પિતાને જે કંઈ કરતા જુએ છે તે સિવાય પોતે કંઈ કરી નથી શકતો; કેમ કે તે જે જે કરે છે તે તે દીકરો પણ કરે છે.
Explorar યોહાન 5:19
Início
Bíblia
Planos
Vídeos