ઉત્પત્તિ 4:15

ઉત્પત્તિ 4:15 GUJCL-BSI

પ્રભુએ તેને કહ્યું, “એમ નહિ થાય. જે કોઈ વેરની વસૂલાત માટે કાઈનને મારી નાખશે તેને સાતગણી સખત સજા થશે.” કાઈનને કોઈ મારી નાખે નહિ તે માટે પ્રભુએ તેના પર ચિહ્ન મૂકાયું.

Video voor ઉત્પત્તિ 4:15