ઉત્પત્તિ 16:12

ઉત્પત્તિ 16:12 GUJCL-BSI

તે માણસો મધ્યે જંગલી ગધેડા જેવો થશે. તે બધા માણસોની વિરુદ્ધ પડશે અને બધા માણસો તેની વિરુદ્ધ પડશે. તે પોતાના બધાં કુટુંબીજનોની સામે પડીને અલગ વસવાટ કરશે.”