YouVersion लोगो
सर्च आयकॉन

ઉત્પત્તિ 1:16

ઉત્પત્તિ 1:16 GERV

પછી દેવે બે મોટી જયોતિઓ બનાવી. દેવે તેમાંની મોટી જયોતિને દિવસ પર અમલ કરવા બનાવી અને નાની જયોતિને રાત પર અમલ કરવા બનાવી. દેવે તારાઓ પણ બનાવ્યા.

ઉત્પત્તિ 1 वाचा