ઉત્પત્તિ 1:24

ઉત્પત્તિ 1:24 GUJCL-BSI

પછી ઈશ્વરે કહ્યું, “ભૂમિ પોતપોતાની જાત પ્રમાણેનાં સજીવ પ્રાણીઓ એટલે બધી જાતનાં પાળવાનાં પ્રાણીઓ, બધી જાતનાં પેટે ચાલતાં પ્રાણીઓ તથા વન્યપશુઓ ઉપજાવો.” એટલે એમ થયું.

ઉત્પત્તિ 1:24-д зориулсан видео