ઉત્પત્તિ 8:11

ઉત્પત્તિ 8:11 GERV

તે દિવસે બપોરે તે કબૂતર તેની પાસે પાછું આવ્યું, ત્યારે તેની ચાંચમાં જૈતૂનનું તાજુ પાંદડું હતું. એટલે નૂહ સમજી ગયો કે, પાણી પૃથ્વી પરથી ઓસરી ગયાં છે.

ઉત્પત્તિ 8:11 - നുള്ള വീഡിയോ