1
ઉત્પત્તિ 17:1
પવિત્ર બાઇબલ C.L.
અબ્રામ નવ્વાણુ વર્ષનો થયો ત્યારે પ્રભુએ તેને દર્શન આપીને કહ્યું, “હું સર્વસત્તાધીશ ઈશ્વર છું; મારી આધીનતામાં તારું જીવન ગાળ અને માત્ર જે યથાયોગ્ય છે તે જ કર.
Palyginti
Naršyti ઉત્પત્તિ 17:1
2
ઉત્પત્તિ 17:4-5
હવેથી તારું નામ અબ્રામ [અર્થાત્ ઉન્નતિ પામેલ પિતા] નહિ, પણ અબ્રાહામ [ઘણાનો પિતા] કહેવાશે. કારણ, મેં તને ઘણી પ્રજાઓનો પિતા બનાવ્યો છે.
Naršyti ઉત્પત્તિ 17:4-5
3
ઉત્પત્તિ 17:7
હું તારામાંથી પ્રજાઓનું નિર્માણ કરીશ અને તારા વંશમાંથી રાજાઓ ઊભા થશે. તારો તેમ જ તારા બધા વંશજોનો ઈશ્વર થવાને હું મારી અને તારી સાથે અને પેઢી દર પેઢીના તારા વંશજો સાથે સાર્વકાલિક કરાર કરીશ.
Naršyti ઉત્પત્તિ 17:7
4
5
ઉત્પત્તિ 17:19
ત્યારે ઈશ્વરે કહ્યું, “તારી પત્ની સારાને તારાથી એક પુત્ર જનમશે; તારે તેનું નામ ઈસ્હાક [અર્થાત્ તે હસે છે] પાડવું. હું તેની સાથે કરાર કરીશ. એ કરાર તેના વંશજોને માટે કાયમનો કરાર થશે.
Naršyti ઉત્પત્તિ 17:19
6
ઉત્પત્તિ 17:8
જે દેશમાં તું પરદેશી તરીકે વસે છે, તે આખો કનાન દેશ હું તને અને તારા વંશજોને કાયમને માટે વતન તરીકે આપીશ અને હું તેમનો ઈશ્વર થઈશ.”
Naršyti ઉત્પત્તિ 17:8
7
ઉત્પત્તિ 17:17
ત્યારે અબ્રાહામે ભૂમિ સુધી માથું નમાવીને પ્રભુને પ્રણામ કર્યા. તે હસ્યો અને મનમાં બોલ્યો, “શું સો વર્ષના માણસને પુત્ર થશે? નેવું વર્ષની વયે શું સારા બાળકને જન્મ આપશે?”
Naršyti ઉત્પત્તિ 17:17
8
ઉત્પત્તિ 17:15
વળી, ઈશ્વરે અબ્રાહામને કહ્યું, “તું હવે તારી પત્નીને ‘સારાય’ નામથી સંબોધીશ નહિ, પણ તેનું નામ ‘સારા’ રાખ.
Naršyti ઉત્પત્તિ 17:15
9
ઉત્પત્તિ 17:11
એટલે, તમારે તમારી જનનેદ્રિંયની ચામડીની સુન્નત કરાવવી. એ મારી અને તારી વચ્ચેના કરારની નિશાની થશે.
Naršyti ઉત્પત્તિ 17:11
10
ઉત્પત્તિ 17:21
પરંતુ આવતે વર્ષે નિયત સમયે સારા તારે માટે ઇસ્હાકને જન્મ આપશે. હું તેની સાથે મારો કરાર સ્થાપીશ.”
Naršyti ઉત્પત્તિ 17:21
11
ઉત્પત્તિ 17:12-13
તમારે તમારી બધી પેઢીઓમાં આઠ દિવસની ઉંમરના પ્રત્યેક છોકરાની સુન્નત કરાવવી; પછી તે તમારા ઘરમાં જન્મ્યો હોય કે કોઈ પરદેશી પાસેથી પૈસા આપીને ખરીદેલો હોય. તમારે તમારા ઘરમાં જન્મેલા ગુલામની અથવા પૈસાથી ખરીદેલા ગુલામની પણ સુન્નત કરાવવી. તમારા શરીરમાંની એ નિશાની તમારી સાથેનો મારો સાર્વકાલિક કરાર સૂચવશે.
Naršyti ઉત્પત્તિ 17:12-13
Pradžia
Biblija
Planai
Vaizdo įrašai