મત્તિ 28:19-20
મત્તિ 28:19-20 GASNT
એંતરે હારુ તમું જો, બદ્દી જાતિ ન મનખં નેં સેંલા બણાવો, અનેં હેંનનેં બા, અનેં બેંટા, અનેં પવિત્ર આત્મા ના નામ થી બક્તિસ્મ આલો. અનેં હેંનનેં બદ્દી વાતેં ઝી મેંહ તમનેં આજ્ઞા આલી હે, માનવું હિકાડો, અનેં ભાળો, હૂં દુન્ય ના અંત તક હમેશા તમારી હાતેં હે.”