મત્તિ 28:12-15
મત્તિ 28:12-15 GASNT
તર મુખી યાજકંવેં, અગુવં હાતેં મળેંનેં, યોજના બણાવી અનેં હેંનવેં સેનિકં નેં ઝી રખવાળી કરેં રિયા હેંતા, હેંનનેં લાસ ના રુપ ઘણા બદ્દા સાંદી ના સિક્કા આલેંનેં કેંદું, “એંના બારા મ ઝર કુઈક તમનેં પૂસે, તે હેંનનેં એંમ કેંજો કે રાતેં ઝર હમું હુએં જાએંલા હેંતા, તર હેંના સેંલા આવેંનેં ઇસુ ની લાશ સુંર લેં જ્યા. અનેં અગર ઇયે વાત રાજપાલ કન પોતહે, તે હમું હેંનેં હમજાડ દેંહું, અનેં તમનેં જુંખમ થી બસાવ લેંહું.” તર હેંનવેં સાંદી ના સિક્કા લેંનેં, ઝેંવું હેંનનેં કેંવામં આયુ હેંતું વેમેંસ કેંદું, અનેં ઇનીસ વાત ને લેંદે, યહૂદી મનખં આજ તક વિશ્વાસ નહેં કરતં કે ઇસુ મરેંલં મહો પાસો જીવતો થાએંજ્યો હે.