1
માથ્થી 19:26
કોલી નવો કરાર
પણ ઈસુએ તેઓની હામું જોય તેઓને કીધુ કે, “માણસોની હાટુ અશક્ય છે, પણ પરમેશ્વર હાટુ બધુય શક્ય છે.”
Compare
Explore માથ્થી 19:26
2
માથ્થી 19:6
ઈ હાટુ તેઓ બેય એક દેહ થાહે, ઈ હાટુ તેઓ હવેથી બે માણસોની જેમ નથી, પણ તેઓ એક માણસની જેમ છે. ઈ હાટુ જેને પરમેશ્વરે જોડયુ છે, એને કોય માણસ દ્વારા જુદુ નો પાડવું જોયી.
Explore માથ્થી 19:6
3
માથ્થી 19:4-5
એણે જવાબ આપ્યો, શું તમે ઈ નથી વાસ્યુ કે, એણે તેઓને ઉત્પન્ન કરયા, એને તેઓને શરૂવાતથી નર અને નારી ઉત્પન્ન કરયા. અને કીધુ કે, “ઈ કારણને લીધે માણસ પોતાના માં-બાપને મુકીને પોતાની બાયડીને વળગી રેહે.”
Explore માથ્થી 19:4-5
4
માથ્થી 19:14
ઈસુએ તેઓને કીધુ કે, “બાળકોને મારી પાહે આવવા દયો, અને તેઓને રોકોમાં કેમ કે, સ્વર્ગનું રાજ્ય એવાઓનું જ છે.”
Explore માથ્થી 19:14
5
માથ્થી 19:30
પણ ઘણાય બધા, જે છેલ્લા છે તેઓ પેલા થાહે, અને જેઓ પેલા છે તેઓ છેલ્લા થાહે.
Explore માથ્થી 19:30
6
માથ્થી 19:29
જે કોયે ઘર, ભાઈઓ, બહેનો, માં બાપ, બાળકો અને ખેતરો મારા નામને લીધે મુકી દીધા છે, ઈ હો ગણા પામશે અને અનંતકાળના જીવનનો વારસો મેળવશે.
Explore માથ્થી 19:29
7
માથ્થી 19:21
ઈસુએ ઈ જુવાનને કીધુ કે, “જો તું પુરૂ થાવા દે તો જયને તારૂ છે, ઈ ગરીબોને આપી દે જેથી સ્વર્ગમાં તને બદલો મળશે, અને મારો ચેલો બનીજા.”
Explore માથ્થી 19:21
8
માથ્થી 19:17
તઈ ઈસુએ એને કીધુ કે, “તું મને કેમ ભલાય કરવા વિષે પૂછ છો? ભલો તો એક જ છે, પણ જો તું જીવનમાં આવવા માંગતો હોય, તો આજ્ઞાઓને પાળ.”
Explore માથ્થી 19:17
9
માથ્થી 19:24
પાછુ હું તમને કવ છું કે, “જેટલું એક ઉટને હોયના નાકામાંથી જાવું અઘરું છે, એટલું જ વધારે રૂપીયાવાળા માણસને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું અઘરું છે.”
Explore માથ્થી 19:24
10
માથ્થી 19:9
હું તમને કહું છું કે, “છીનાળવાના કારણ વગર બીજા કોય કારણને લીધે જે કોય પોતાની બાયડીને મુકીને બીજી બાય હારે લગન કરે, તો ઈ છીનાળવા કરે છે; અને જો કોયે મુકી દીધેલી બાય હારે લગન કરે તો ઈ પણ છીનાળવા કરે છે.”
Explore માથ્થી 19:9
11
માથ્થી 19:23
તઈ ઈસુએ પોતાના ચેલાને કીધુ કે, “હું તમને હાસુ કવ છું, કે રૂપીયાવાળાઓને સ્વર્ગના રાજ્યમાં જાવું બોવ જ અઘરું થાહે.”
Explore માથ્થી 19:23
ಮುಖಪುಟ
ಬೈಬಲ್
ಯೋಜನೆಗಳು
ವೀಡಿಯೊಗಳು