મત્તિ 13:30

મત્તિ 13:30 GASNT

એંતરે હારુ ધાન પાકવા તક એક હાતેં બેય નેં વદવા દો, અનેં ધાન વાડવા ની વખત હૂં વાડવા વાળં મજૂરં નેં કેં, કે “પેલ જંગલી ઝાડં નેં ભેંગં કરેંનેં હેંના પુળા વાળ લો, કે હેંનનેં આગ મ બાળવા મ આવે, પસી અસલ બી વાળું ધાન ખળા મ ભેંગું કર દો.”