1
મત્તિ 8:26
ગરાસિયા નવો કરાર
ઇસુવેં હેંનનેં કેંદું, “હે અરદા વિશ્વાસ વાળોં, હુંકા સમકો હે?” અનેં હેંને ઉઠેંનેં વાએંરા નેં અનેં પાણેં નેં વળગ્યો, તર બદ્દું ટાડું પડેંજ્યુ.
ប្រៀបធៀប
រុករក મત્તિ 8:26
2
મત્તિ 8:8
પુંણ હેંને જવાબ આલ્યો, “હે પ્રભુ, હૂં એંનેં લાએંક નહેં, કે તું મારા ઘેર મ આવે, પુંણ તું ખાલી આં થીસ તારું વસન બુંલ દે, તે મારો સેંવક હાજો થાએ જાહે.”
រុករក મત્તિ 8:8
3
મત્તિ 8:10
ઇયુ હામળેંનેં ઇસુ નેં નવાઈ લાગી, અનેં હેંને ઝી હેંનેં વાહેડ આવેં રિય હેંતં હેંનનેં કેંદું, હૂં તમનેં હાસું કું હે કે મેંહ આખા ઇસરાએંલ દેશ મ એક હુંદો માણસ નહેં ભાળ્યો, ઝી એંના બીજી જાતિ ના માણસ જુંગ મારી ઇપેર વિશ્વાસ કરે હે.
រុករក મત્તિ 8:10
4
મત્તિ 8:13
ફેંર ઇસુવેં હો સેનિકં ના અધિકારી નેં કેંદું, “ઘેર જાતોરે, ઝેંવો તેં મારી ઇપેર વિશ્વાસ કર્યો હે, વેવુંસ તારી હારુ થાએ.” અનેં હેંનો નોકર હીનીસ વખત હાજો થાએંજ્યો.
រុករក મત્તિ 8:13
5
મત્તિ 8:27
અનેં વેયા વિસાર કરતા થાએંજ્યા અનેં કેંવા મંડ્યા, “ઇયો કેંવો માણસ હે કે વાએંરું અનેં પાણેં હુંદં હેંનો હોકમ માને હે.”
រុករក મત્તિ 8:27
គេហ៍
ព្រះគម្ពីរ
គម្រោងអាន
វីដេអូ