1
માર્ક 4:39-40
કોલી નવો કરાર
તઈ ઈસુએ ઉઠીને વાવાઝોડાને ધમકાવ્યો, અને દરિયાને કીધુ કે, “છાનો રે થંભી જા!” તઈ વાવાઝોડું બંધ થય ગયુ અને દરીયો પુરી રીતે શાંત થય ગયો. અને ઈસુએ એના ચેલાઓને કીધુ કે, “તમે કેમ બીવ છો? શું તમને હજી પણ વિશ્વાસ નથી?”
Compare
Explore માર્ક 4:39-40
2
માર્ક 4:41
અને તેઓ બધાય બોવ બીય ગયા અને અંદરો અંદર ઘુસપુસ કરવા લાગ્યા કે “આ કોણ માણસ છે? કે, વાવાઝોડું અને દરીયો પણ એની આજ્ઞાઓ માને છે!”
Explore માર્ક 4:41
3
માર્ક 4:38
અને ઈસુ પાછળના ભાગમાં ઓશિકા ઉપર માથું રાખીને હુતો હતો. તઈ તેઓએ એને જગાડીને કીધુ કે, “હે ગુરુ, આપડે બધાય ડૂબવાના છયી અને તને કાય સીન્તા જ નથી!”
Explore માર્ક 4:38
4
માર્ક 4:24
ઈસુએ તેઓને કીધુ કે, તમે શું હાંભળો છો ઈ વિષે સાવધાન રયો. “જેટલી કોશિશ તમે મારા શિક્ષણને હાંભળવા હાટુ કરો છો, ઈ જ પરમાણે પરમેશ્વર તમને પણ હમજ આપશે. અને પરમેશ્વર તમને હજી વધારે હંમજણ આપશે.
Explore માર્ક 4:24
5
માર્ક 4:26-27
ફરી ઈસુએ કીધુ કે, “પરમેશ્વરનું રાજ્ય ઈ માણસની જેમ છે જે ખેતરમાં બી વાવે છે. રાતે ઈ ખેડુત હુવે ને દિવસે ઈ કામ કરે છે, ઈ બી કોટા કાઢીને વધે, પણ કેવી રીતે વધ્યા ઈ જાણતો નથી.
Explore માર્ક 4:26-27
6
માર્ક 4:23
અને ઈસુએ તેઓને કીધુ કે, જે મારી વાતુ હાંભળી હકતા હોય, ઈ કાન દયને ધ્યાનથી હાંભળે અને હમજે.
Explore માર્ક 4:23
Home
Bible
გეგმები
ვიდეოები